
ખેતી માટે ઈ-સોફ્ટ જ કેમ?
👉🏻6th જનરેશનની અદ્યતન ટેકનોલોજી
👉🏻100% રિજલ્ટ ની ગેરંટી
👉🏻મેન્ટેનન્સ ફ્રી
👉🏻એક વાર લગાવો 25 વર્ષ સુધી ચલાવો
👉🏻ઈકો-ફ્રેન્ડલી મશીન
👉🏻મેડ ઈન ઇન્ડિયા
ઈ-સોફ્ટ કઈ રીતે કામ કરે?
ઈ-સોફ્ટ વૉટરથી થતા ફાયદા:
ક્ષારનું સ્તર જમીન સપાટી પર જામતું
નથી

- મિનરલ્સ 0.5 માઈક્રૉન જેવડા બનતાં જમીનમાં સરળતાથી ઉતરી શકે
- પાણીમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ છેક મૂળ સુધી પહોંચે
પાન પીળા પડતાં અટકાવે; છોડ ઘાટ્ટો લીલો બને

- છોડના પાન રોગમુક્ત રહે
- પાનમાં હરિતકણોનું પ્રમાણ વધે
પાકના ઉત્પાદનમાં ૧૦% થી ૫૦% વધારો

- છોડનો વિકાસ અને ગુણવત્તા વધે
- પાકનું ઉત્પાદન બમણું મળે
છોડ રોગમુક્ત રહે; જંતુનાશકોના વપરાશમાં 70% ઘટાડો

- છોડના મૂળ મજબૂત અને સ્વસ્થ બને
- છોડને પાણીમાંથી જ જરૂરી પોષકતત્વો મળી રહે
જમીનની ભેજધારણ શક્તિ વધે; pH લેવલ જળવાઈ રહે

- બે સિંચાઇ વચ્ચેનો અંતરાળ વધે
- જમીનનું બંધારણ પોચું અને છિદ્રાળુ બને
ખાતર પર બચત

- વધુ પડતા ખાતરની જરૂરિયાતને ઘટાડી શકે છે
- ખર્ચમાં બચત તરફ દોરી જાય છે
